BIG NEWS / જુનિયર ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, એક ક્લિકમાં જાણી લો સાચા જવાબ

Junior Clerk Exam Provisional Answer Key Declared

Junior Clerk Provisional Answer Key : સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થવા પામી હતી. ત્યારે જુનિયર ક્લાર્કની પ્રોવિઝનલ આન્સરની આજે જાહેર કરવામાં આવી હતી. જેથી પરીક્ષાર્થીઓ તેમણે લખેલા જવાબો સાચા છે કે ખોટા તે જાણી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ