આઈપીએલ / 37 બોલમાં સદી ફટકારનાર આ ખેલાડીની IPL હરાજીમાં બોલાઈ શકે છે ઊંચી બોલી

Junior Azahruddeen can get big bit on IPL 2021 auction

26 વર્ષનાં અઝહરુદ્દીન કેરળનો વિકેટકીપર છે જેણે આ વર્ષની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 194ની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા અને જેમાં તેની એવરેજ પણ 53 રનની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ