આગાહી / ખેડૂતો માટે મહત્વના સમાચાર, આંબાલાલ પટેલના કહેવા મુજબ આ તારીખથી ચોમાસું આવી જશે

june this date start monsoon 2020 in Gujarat Ambala Patel weather forecast for in

ગુજરાતમાં 2020નું ચોમાસુ કેવું રહેશે અને કયારથી શરૂ થશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જૂનના પ્રથમ અઠવાડિયાથી જ વાદળા બંધાવાનું શરૂ થઈ જશે અને 13 જૂન પછી સત્તાવાર ચોમાસુ બેસી શકે છે. જૂનના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ