ધર્મ / તમારો જન્મ આ મહિનામાં થયો છે...? તો જાણી લો સ્વભાવ અને શોખ વિશે

june born perosnality

જો તમારો જન્મ જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની વ્યક્તિ હશો. જૂનમાં જન્મેલા જાતકો પોતાની જીદ અને  સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસતા હોય છે. જો કે, પાછળથી તેઓ પસ્તાય છે, પરંતુ કોઈની સમક્ષ બતાવી શકતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ