ગીર સોમનાથ / આવતીકાલથી ખુલશે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર, રજિસ્ટ્રેશન કરનાર વ્યક્તિને જ મળશે એન્ટ્રી

June 8 Somnath Temple gujarat

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર આગામી 8 જૂને ભક્તો માટે ખુલ્લા કરાશે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ભંગ ન થાય તે પ્રકારે મંદિર ટ્રસ્ટે સેનેટાઈઝેશન અને સાફ સફાઈ કરાવવાનું શરૂ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ