સાહસ / સૌરાષ્ટ્રની યુવતીએ કર્યુ યુરોપનું સૌથી ઊંચુ ઍલ્બ્રુસ શિખર, હવે ઍવરેસ્ટની છે ખ્વાઈશ

Junagadh's Mountain girl  Surbhi Chavda Gujarat

કહેવાય છે અડગ મનના માનવીને  હિલાલય પણ નડતો નથી. આ વાત ફરીવાર એક ગુજરાતી કન્યાએ  સાબિત કરી દીધી છે. જૂનાગઢની યુવતીએ યુરોપના સૌથી ઊંચા એલ્બ્રુસ શિખરને પાર કરીને એ સાબિત કરી દીધું છે કે, સાહસ માટેની લગન હોય તો ઊંચામાં ઊચી સિદ્ધીના શિખરો સર કરી શકાય છે. તો કોણ છે એ ગુજરાતી યુવતી જેણે વિદેશમાં પણ કર્યું છે ભારતનું નામ રોશન જોઈએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ