છેતરપિંડી / ફેસબુક પર અમદાવાદના યુવાનને જૂનાગઢની પરણિતા સાથે થઈ દોસ્તી- પણ એવું શું થયુ કે યુવક પહોંચ્યો હોસ્પિટલના બિછાને

junagadh women fake facebook account and cheat ahmedabad men

અમદાવાદનો પંકજ પાનસુરીયાને ફેસબુક ઉપર જૂનાગઢની યુવતી કાજલ પટેલ સાથે દોસ્તી થઈ હતી. સામાન્ય પરિચયમાંથી આ દોસ્તી ગાઢ થઈ અને પછી યુવાન પહોંચ્યો હોસ્પિટલના બિછાને. એવું તો શું થયું કે યુવાનને દોસ્તી હોસ્પિટલ સુધી દોરી ગઈ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ