સમસ્યા / જૂનાગઢની જળસમસ્યા વકરી, નર્મદાનું પાણી હવે એકમાત્ર વિકલ્પ

Junagadh water resources, Narmada water is now the only option

જંગલ-પર્વત-અને નદીનાળા વચ્ચે વસેલા જૂનાગઢમાં માત્ર આયોજનના અભાવે પાણીની તંગી વધુ ઘેરી બની રહી છે. જળાશયો ખાલી થવા લાગ્યા અને નર્મદાના પાણી ન આવતા આગામી દિવસોમાં જૂનાગઢ પાણી માટે વલખા મારશે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ચૂંટણી હતી ત્યાં સુધી મહાનગર પાલિકાના અધિકારીઓ કોઈ સમસ્યા નથી પાણી છે અને લોકોને મુશ્કેલી નહીં પડે એવું કહેતા હતા પણ ચૂંટણી પુરી થતા જ જૂનાગઢમાં જળ સમસ્યા વિકરાળ બની ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ