બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12મીએથી લીલી પરિક્રમા, શ્રદ્ધાળુઓની સગવડ માટે કલેક્ટર એક્ટિવ, આપ્યાં મોટા આદેશ
Last Updated: 09:29 PM, 8 November 2024
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પરિક્રમમા દરમિયાન વીજળી, પાણી, આરોગ્ય પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
1 હજાર કચરાપેટી મુકવામાં આવશે
ADVERTISEMENT
સાફ-સફાઈ માટે રુટ પર 1 હજાર કચરાપેટી મુકવામાં આવશે. સાથે પ્લાસ્ટિકને અટકાવવા માટે કાપડની થેલીનું પણ વિતરણનું આયોજન છે. ફ્રી વાહન પાર્કિંગ અને પરિક્રમા રુટના જરૂરી સાઈન બોર્ડ મુકવામાં આવશે. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને CPR તાલીમ આપવામાં આવી. 12 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જુની પેન્શન યોજનાનો લાભ
વીજળી, પાણી, આરોગ્યની યોગ્ય સુવિધાના નિર્દેશ
પ્લાસ્ટિકનને ગિરનારમાં જતુ અટકાવવા વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાશે તેમજ ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે પણ જરૂરી સાઈન બોર્ડ મૂકવાનું પણ આયોજન કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.