ચુકાદો / જૂનાગઢ સ્વામિ. મંદિરના કબજા મામલે દેવપક્ષની તરફેણમાં ચુકાદો આવતા આચાર્ય પક્ષને સત્તામાંથી હાથ ધોવા પડ્યા

Junagadh swaminarayan temple dev paksh Acharya Paksh SP Swami

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના કબજા મામલે દેવપક્ષની તરફેણમાં કોર્ટે ચુકાદો આપતા મંદિર પર દેવપક્ષે કબજો મેળવ્યો છે. દેવપક્ષની તરફેણમાં કોર્ટે ચુકાદો આપતા આચાર્યપક્ષે સત્તામાંથી હાથ ધોવા પડ્યા છે. ત્યારે કયા તર્કના આધારે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓના નામ રદ્દ કરવામાં આવ્યા છે અને શું છે સમગ્ર મામલો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ