રેરેસ્ટ ઓફ ધ રેર / કોરોનાના સંકટ વચ્ચે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે સિંહણે કુલ 8 બચ્ચાને જન્મ આપ્યો

junagadh sakkarbaug zoo new lion born baby

રાજ્યમાં જ્યાં કોરોના વાયરસની મહામારીને લઇને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારાના લઇને આવતા સમાચાર વચ્ચે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક દુર્લભ કહી શકાય એવા મહત્વના સમાચાર આવ્યાં છે. સક્કરકબાગમાં એક સિંહણે 6 અને બીજી સિંહણે 2 બચ્ચાંને જન્મ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ