જુનાગઢ / એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટનું કામકાજ અંતિમ તબક્કામાં, જાણો એક ટ્રીપનું શું હશે ભાડું

 junagadh ropeway operations last phase

જૂનાગઢ ખાતે એશિયાનો સૌથી મોટો  રોપ વે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઇ લોકાર્પણ કરાશે. નિર્માણ પામેલ રોપ વેની ખાસ  વિશેષતા  વિશે વાત કરીએ તો રોપ વે નો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરનું અતર પાકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ