હાસ્યાસ્પદ / પાકિસ્તાનની નાપાક હરકતઃ નવાબના વંશજ સુલતાન અહેમદ અલીને બનાવ્યા જૂનાગઢના પ્રધાનમંત્રી

Junagadh pakistan nawab jahangir khan tweet

પાકિસ્તાનની વધુ એક નાપાક અને હાસ્યાસ્પદ હરકત સામે આવી છે. પાકિસ્તાને જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી (દીવાન) બનાવ્યા. 10 ડિસેમ્બરે ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો હતો. પાકિસ્તાનની હરકત સામે સરકાર પગલાં લે તેવી જૂનાગઢવાસીઓની માગ કરી રહ્યા છે. જૂનાગઢ ભારતનો હિસ્સો હોવા છતા પાકિસ્તાને ગુસ્તાખી કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ