રાજનીતિ / જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો, આ નેતાએ આપ્યું રાજીનામું

Junagadh municipality election Congress vinu amipara resignation

જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ વિનુ અમિપરા રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ જીતેલી બાજીને હરાવવા માગતી હોય તેવા રાજીનામા પહેલા વિનુ અમિપરાએ આક્ષેપ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ