જૂનાગઢ / મનપાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ, ભાજપમાં બેઠકોનો ધમધમાટ

Junagadh Municipal Corporation General election Preparations BJP Meeting

જૂનાગઢમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢમાં ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ