ચૂંટણી / વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 23 જૂલાઇએ પરિણામ

junagadh municipal corporation election complete Rainy climate

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. વરસાદી માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું. મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે. 23 જૂલાઇએ મહાનગર પાલિકાનું પરિણામ જાહેર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ