ગાંધીનગર / જૂનાગઢમાં LRD જવાનોના ગરબાનો વાયરલ વીડિયો બાદ પ્રદીપસિંહે ગુજરાતના તમામ પોલીસ કર્મીઓને કહ્યું...

junagadh lrd convocation ceremony jawan garba video viral Home Minister Pradipsinh action

જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં LRD જવાનો ગરબે ઘુમ્યા હતા. આ કાર્યક્રમમાં કોવિડના નિયમોનો ભંગ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. જોકે આ મામલે પોલીસ તાલીમ ADGP વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. તો તમામ કર્મચારીઓને સલાહ આપી છે કે સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે. તમારે લોકોએ વિચારીને પણ પોતાની ફરજ નિભાવવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ