ખુશખબર / કોરોના સંકટ વચ્ચે માર્ચ મહિનાથી 'લોકડાઉન' એશિયાટિક સિંહ દર્શન હવેથી થયું 'અનલોક'

Junagadh lion safari park open unlock 5

દેશભરમાં કોરોનાવાયરસની મહામારીના કહેરને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે દેશમાં અનલોક સાથે ઘણા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે અનલોક-5માં ગુજરાતના સાસણ ગીરમાં આવેલા દેવળીયા સફારી પાર્કને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આમ પ્રવાસીઓ હવે આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ