જૂનાગઢ / લીલી પરિક્રમાનો પ્રારંભ, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટયા

junagadh lili parikrama

જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં 1 દિવસ પહેલા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લીલી પરિક્રમાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ભક્તો માટે ખાસ વ્યવસ્થાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ