નવો પ્રયાસ / જૂનાગઢમાં દીપડાના વધી રહેલા હૂમલાને પગલે વનવિભાગે લીધો આ નિર્ણય

Junagadh leopard radio collar project

જૂનાગઢ વનવિભાગ દ્વારા હવે દીપડાને પણ રેડિયો કોલર લગાવવામાં આવશે. જેને ભારત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ 5 દીપડાને પ્રથમ રેડિયો કોલર લગાવવાનો પ્રયોગ કરવામાં આવશે. દીપડાને રેડિયો કોલર લગાવવાથી તેમના પર વનવિભાગ પુરી નજર રાખી શકશે. ત્રણ જિલ્લામાં 2016ના વર્ષની ગણતરી મુજબ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં 600 જેટલા દીપડા વસવાટ કરે છે. દીપડા અને માનવ વચ્ચેનો સંઘર્ષ ઓછો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ