ઓડિયો / ખેડૂતને ફોરેસ્ટના અધિકારીએ દીપડા મામલે આપ્યો ઉડાઉ જવાબ, ઓડિયો વાયરલ

જૂનાગઢમાં ખેડૂત અને ફોરેસ્ટ અધિકારીનો ઓડિયો વાયરલ. ખેડૂત ચંદ્રેશ ધડુકે દીપડા મામલે વાત કરતા ફોરેસ્ટ અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ. કહ્યું સરકારને રજૂઆત કરો અમને નહીં. દીપડા તો રહેવાના, રોજ રોજ ક્યાં મુકવા જવા...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ