બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / junagadh-farmers-get-money
vtvAdmin
Last Updated: 11:30 PM, 31 March 2019
જૂનાગઢમાં પ્રથમ 51 કરોડનો હપ્તો ખેડૂત પાક વિમાનો આવ્યો હતો. ફરીવાર 28 કરોડ નો હપ્તો આવ્યો જેમાં જિલ્લા સહકારી બેન્કમાંથી ધિરાણ લેતા ખેડૂતો નો વીમો આવ્યો જેમાં ખેડૂતોમાં નારાજગી. ખેડૂતોના ખાતા માં સરકાર સીધા રૂપિયા નાખે તેવી માંગ.
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લા ના વંથલી ભેસાણ અને માળિયા માણાવદર અને વિસાવદર અને જૂનાગઢ જિલ્લા ના 4 ગામ ને અલગ અલગ રકમ ચૂકવી વીમો આપવામાં આવ્યો જેમાં સૌથી વધુ માળિયા તાલુકા માં 33 ગામમાં વીમો ખેડૂતોનો આવી ગયો જેમાં વંથલી તાલુકામાં 46 લાખ જેવી રકમ જમા કરવામાં આવી. આવી રીતે અલગ અલગ તાલુકાના ગામડાનો 28 કરોડ 69 લાખ વીમો બીજા હપ્તા નો આપવામાં આવ્યો છે.
જે વીમો 2 ટકા ખેડૂતો દ્વારા ભરવામાં આવે છે તેમાં રાજ્ય સરકાર દ્વારા 17 ટકા ભરવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા 17 ટકા ભરવામાં આવે જો સરકાર 35 ટકા સીધા ખેડૂતના ખાતામાં આપવામાં આવે તો કોઈ વીમા કંપનીની જરૂરિયાત પડતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.