દરોડા / જૂનાગઢ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખના પતિએ ઘરે ખોલ્યું જુગારધામ, LCBએ દરોડા પાડતા...

Junagadh District Panchayat Vice President's husband pravin chavda gambling at home

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની જીત થઇ છે જ્યારે કોંગ્રેસની હાર થઇ છે. ત્યારે બીજી તરફ જૂનાગઢ જીલ્લા પંચાયત ઉપપ્રમુખના પતિ જુગાર રમતા ઝડપાયા છે. જૂનાગઢના રાયજીબાગ સ્થિત મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ