ઇલેક્શન 2022 / જૂનાગઢ કોંગ્રેસમાં પડશે મોટું ગાબડું: હર્ષદ રિબડીયા સાથે આજે જિલ્લા કોંગ્રેસના મોટા માથાઓ કરશે કેસરિયા

Junagadh Congress leaders will also join BJP today with Harshad Ribadia

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢ ગણાતા જૂનાગઢમાં મોટું ગાબડું પડવાની સંભાવના રહેલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ