ચૂકાદો / જૂનાગઢ સિવિલ કોર્ટે કુંવારી માતાને 14 વર્ષ બાદ આપી સજા

Junagadh civil court gave Historical judgment for unmarried woman left baby

જૂનાગઢના માંગરોળમાં મહિલાને કોર્ટે 14 વર્ષ પહેલાના કેસને લઈને એક વર્ષની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ 14 વર્ષ પહેલા મહિલા કુંવારી માતા બની હતી. જન્મ આપીને પોતાની લાજ બચાવવા માટે બાળકને ત્યજી દીધું હતુ. આ મામલે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ત્યારે હવે આ મામલે સિવિલ કોર્ટે મહિલાને એક વર્ષની સજા ફટકારી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ