LOCAL BODY ELECTIONS 2021
Infogram

જૂનાગઢ / માલણકાથી સાસણ જતાં પૂલ તૂટવાનો મામલો, ડાયવર્ઝન રૂટ જાહેર કરાયાં

Junagadh Bridge Collapse new diverted route

જૂનાગઢના માલણકા-કેનેડીપુર પાસે પૂલ તૂટવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત જોવા મળ્યો છે. જેને લઇને મામલતદાર દ્વારા રૂટ માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. ગઇકાલે માલણકાથી સાસણ જતો મુખ્ય પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ