જૂનાગઢ / માલણકા ગામે પૂલ તૂટવાને મામલે થયો મોટો ખુલાસો, સરકારના બે વિભાગ વચ્ચે અટવાયો હતો નવો પૂલ

Junagadh bridge collapse government two department problem new bridge

જૂનાગઢના માલણકા ગામમાં પૂલ તૂટી જવાનો મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં સરકારના જ બે વિભાગો વચ્ચે નવો પૂલ અટવાયો હતો. નવા પૂલને લઇને વનવિભાગે દરખાસ્ત નામંજૂર કરી હતી. આમ જો પહેલા નવો પૂલ બની ગયો હતો આ ઘટના સર્જાઇ ન હોત. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ