જૂનાગઢ / વંથલીના સ્ટોર ભરડીયામાં બ્લાસ્ટ, માલિક પર લાગ્યા આક્ષેપ, 17 લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ

junagadh baradiya blast people injured

જૂનાગઢના વંથલી ખાતે રવનીમાં સ્ટોર ભરડીયમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બ્લાસ્ટને લઇને આસપાસના લોકોએ ભરડીયાના માલિક પર આક્ષેપ લગાવ્યો હતો. આ બ્લાસ્ટના કારણે 17 જેટલા લોકો પર અસર જોવા મળી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ