મહામંથન / ખાયકીખોર કેટલા ? ભ્રષ્ટાચાર વિરોધ બ્યૂરોમાં જ છે ભ્રષ્ટાચારી ?

એન્ટી કરપ્શન બ્યુરોનું મુખ્ય કામ તો લાંચ-રૂશ્વત લેતા લોકોને રોકવાનું હોય છે પરંતુ હવે સ્થિતિ આવી છે કે જાણે વાડ જ ચીભડાને ગળી જાય.. કેશોદમાં ACBના PI ડી.ડી.ચાવડા 18 લાખની લાંચ લેતા છટકામા સપડાઈ ગયા.. આપણે મુદ્દો એ ચર્ચવાનો છે કે ACBના આ PI તો હિમશીલાનું ટોચકું હોય એવુ તો નથીને.. લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં આવા કેટલા ખાયકીખોર હશે.. રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ કઈ રીતે થઈ.. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ