અકસ્માત / દારૂબંધી વાળા ગુજરાતમાં ચિક્કાર દારૂ પીને લોકોને અડફેટે લેવાની ઘટનાઓની વણઝાર

junagadh And surat drunk and drive car accident cctv viral

જૂનાગઢ અને સુરતમાં અકસ્માતની જે વણઝારના વીડિયો સામે આવ્યા છે તે આપણી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ કરતા વીડિયો છે. ખરેખર શું આ એ જ ગુજરાત છે અને વિકાસ છે જ્યાં માણસનો ઘેટા બકરાની જેમ અમુક પૈસા વાળા લોકો કચડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ