જૂનાગઢ જિલ્લા પંચાયતની શ્રીજીબેબીકેર હોસ્પિટલ રૂા. 1.53 કરોડની લહાણી | junagadh 1.53 crore balsakha yojna scam in shreeji hospital

કૌભાંડ / જૂનાગઢ જિલ્લા પંચાયતની શ્રીજીબેબીકેર હોસ્પિટલ રૂા. 1.53 કરોડની લહાણી

junagadh 1.53 crore balsakha yojna scam in shreeji hospital

જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામ મામલે બેબી કેર હોસ્પિટલ ચલાવતા ડોકટર સામે ફરીયાદ નોંધાઈ છે. ડોકટર જયચંદ્ર રતનપરા સામે ફરીયાદ નોંધાઇ છે.જાગૃત નાગરીકે ગાંધીનગરમાં હેલ્થ વિભાગમાં ફરીયાદ કરી છે. જિ.પં. ના હેલ્થ ઓફિસરે ગેરકાયદે MOU ચાલુ રાખ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.અગાઉ મહાનગરપાલિકાએ MOU રદ કર્યા હતા.જે જિલ્લા પંચાયત દ્વારા એમ.ઓ.યુ ચાલુ રખાતા ફરિયાદ નોંધાઈ છે. બાળ શાખામાં કરોડોના ભ્રષ્ટાચાર થતા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ