અમદાવાદ / CTM ઓવરબ્રિજ પરથી 23 વર્ષીય યુવતીએ લગાવી મોતની છલાંગ, ડબલ ડેકર બ્રિજ પરથી પડતું મુકવાની ત્રીજી ઘટના

Jump to death from Ahmedabad CTM Bridge

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ એકા એક છલાંગ લગાવી દીધી હતી. અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી છે. ડબલ ડેકર બ્રિજ પરથી પડતું મૂકવાની આ ત્રીજી ઘટના

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ