મનોરંજન / એક્ટિંગ નહીં ક્રિકેટને પ્રેમ કરે છે અભિનેત્રી જૂહી ચાવલાની પુત્રી, છે મમ્મીની કાર્બન કૉપી

juhi chawlas daughter jahnavi mehta looks exactly like her and liked the cricket since 12 years

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાની દીકરી જાહ્નવી મેહતા ગ્લેમરની દુનિયાથી રહે છે. અભિનય ક્ષેત્રમાં બિલ્કુલ રસ ના ધરાવતી જાહ્નવીને ક્રિકેટમાં ખૂબ રસ છે. 12 વર્ષની ઉંમરથી જ જાહ્નવી ક્રિકેટની દીવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ