બોલિવૂડ / કોરોનાને કારણે વિદેશમાં ફસાઈ ગઈ હતી આ દિગ્ગજ અભિનેત્રી, પછી આ રીતે પરત મુંબઈ આવી

Juhi Chawla Was On Austria Trip For Lock Down Tool High Commission Help

લોકડાઉનમાં ભારતમાં વસેલાં તમામ નાગરિક એવી કોશિશ કરી રહ્યાં છે કે, તેઓ ઘરમાં જ રહે. જ્યારે દેશની બહાર અથવા ઘરથી દૂર ગયેલાં લોકો પણ પોતાના ઘરે પરત આવી ગયા છે. આ દરમિયાન બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ જૂહી ચાવલા પણ વિદેશની ટ્રિપ પર હતી. હવે તેણે જણાવ્યું કે, કઈ રીતે તે વિદેશથી મુંબઈ પરત આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ