બોલિવૂડ / 4 વર્ષ સુધી કોમામાં હતો જૂહી ચાવલાનો ભાઈ, યાદ આવી તો જુઓ કેવી થઈ એક્ટ્રેસની હાલત

Juhi Chawla Tears Up While Talking About Late Brother Bobby Chawla

બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસિસમાંથી એક એક્ટ્રેસ જૂહી ચાવલાને ફિલ્મોમાં તેની દમદાર એક્ટિંગને કારણે ઓળખવામાં આવે છે. હમેશાં ખુશ રહેનાર અને તેની આસપાસના લોકો અને ફેન્સને ખુશ રાખનાર જૂહી ચાવલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઈમોશનલ થઈ ગઈ હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના દિવંગત ભાઈ બોબી ચાવલા વિશે વાત કરતા અભિનેત્રી તેના આંસુ રોકી શકી ન હતી અને રડી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ