માનવતા / આ અભિનેત્રીનાં દિકરાએ ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગનાં પીડિતો માટે પોતાની પૉકેટ મની આપી દીધી

juhi chawla son arjun gave 300 pounds for fire in australia forest

ઓસ્ટ્રેલિયાનાં જંગલમાં લાગેલી આગના પીડિતોને સહાય કરવા માટે અનેક દેશનાં લોકો આગળ આવ્યાં છે. ત્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રીનો દિકરો આગનાં પીડિતોને મદદ માટે આગળ આવ્યો છે. આ યુવકે એવી રીતે મદદ કરી કે લોકો તેના ભારો ભાર વખાણ કરી રહ્યાં છે. જાણો આ યુવકે કેવી રીતે મદદ કરી અને તે કોનો દિકરો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ