VIRAL / લાઇમ લાઇટથી હંમેશા દૂર રહે છે જુહી ચાવલાની દિકરી, સામે આવી PHOTO

Juhi chawla share daughter jhanvi photos write special note

થોડા દિવસ પહેલા બોલિવુડના 'કિંગ ખાન' શાહરૂખે પોતાની દિકરી સુહાનાના ગ્રેજ્યુએશનની ફોટો શૅર કર્યો હતો. હવે તેની ફ્રેન્ડ અને કો-એક્ટ્રેસ જુહી ચાવલાએ તેની દિકરી જાહ્નવીની ફેરવેલ પાર્ટીનો ફોટો શૅર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ