બોલિવૂડ / 'જુડવા 3' માટે સલમાન અને વરૂણ ધવનનું પત્તુ થયું કટ, ફિલ્મમાં આ એક્ટરને લેશે ડેવિડ ધવન

Judwaa 3 To Be Made With This Actor And Not Salman Khan Or Varun Dhawan

દિકરા વરૂણ ધવન સાથે 'જુડવા 2' બનાવ્યા બાદ હવે ડેવિડ ધવન આ ફિલ્મનો ત્રીજો પાર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી હતી. હવે એવા સમાચાર છે કે ડેવિડ ધવન અને સાજિદ 'જુડવા 3'ની તૈયારીઓમાં લાગી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ