અમેરિકા / રાષ્ટ્રપતિ ટ્રમ્પની આવતા અઠવાડિયે મહાભિયોગને લઇને વધી શકે છે મુશ્કેલી

Judiciary Committee votes to advance articles of impeachment against Trump to the full House

ડેમોક્રેટિક બહુમતિવાળા હાઉસ ઓફ રિપ્રેઝેટેટિવની કમિટીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના બે આરોપોને મંજૂરી આપી દીધી છે. આમ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયામાં આગળ વધશે. હાઉસ જ્યૂડિશિયરી કમિટિએ શુક્રવારે 23-17 થી મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ