સુરત / ગ્રીષ્માની જાહેરમાં હત્યા મામલે આજે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ, 16 એપ્રિલે ચુકાદો, બચાવ પક્ષે કરી આ રજૂઆત

 Judgment in Surat Grishma murder case will April 16

ફેનીલ પર પથ્થરમારો થયો એટલે સ્વબચાવમાં કૃત્ય થયું: બચાવપક્ષ, તો ફરિયાદ પક્ષે કહ્યું  પ્રિ પ્લાન મર્ડર કરી પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ