ફિક્સ પગારદારો માટે ખુશખબર, ગુજરાત હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો કે.. | Judgment gujarat high court gujarat govt Fix Salaried

ચુકાદો / ફિક્સ પગારદારો માટે ખુશખબર, ગુજરાત હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો કે..

Judgment gujarat high court  gujarat govt Fix Salaried

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. ફિક્સ પગારદાર મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. ફિક્સ પગારમાં કામ કરતા હજાર કર્મચારીઓને અસર કરતો આદેશ કરવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ