VIDEO / ઝારખંડમાં મોર્નિંગ વોક પર નીકળેલા જજની ઓટો રિક્ષાથી ટક્કર મારીને હત્યા કરાયાની આશંકા, જુઓ VIDEO

judge who went on morning walk in dhanabad was hit by auto risksha bar council asked for investigation

ધનબાદમાં બનેલી એક ગોઝારી ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલા એક જજને ઓટો રિક્ષાએ ટક્કર મારી દીધી હતી. સમગ્ર ઘટનાની તપાસ કરવા માંગ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ