હાઈકોર્ટ / અમે જજનો અશ્લીલ વીડિયો હટાવી ન શકીએ: WhatsApp એ દિલ્હી હાઇકોર્ટને કેમ કહ્યું આવું?

judge viral video whatsapp to delhi high court cannot stop circulation without number

વોટ્સએપ દ્વારા શુક્રવારે દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે તે યુઝર્સના ફોન નંબર આપ્યા વિના મેસેજિંગ એપ પર વાંધાજનક સ્થિતિમાં દર્શાવતા વીડિયોના પ્રસારને રોકી શકે નહીં

બ્રેકિંગ ન્યૂઝ