આદેશ / રાજકોટની કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને ફાંસીની સજા

Judge D.D. Thakur sentenced the accused to haphazard in Rajkot

દેશમાં નિર્ભયા કેસે ચકચાર મચાવી છે અને આરોપીને સતત 3 વખત ફાંસીની સજા ટળી છે ત્યારે રાજકોટમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે, 40 વર્ષ બાદ રાજકોટની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ