વાયરલ / જુનિયર NTRની બે વર્ષ જૂની શર્ટલેસ તસવીર વાયરલ, લોકોને લાગી ફેક, કહ્યું- એડીટિંગ છે

 jr ntr is getting trolled over fake abs in a viral photo

જુનિયર NTRનું જુનું ડબ્બૂ રતનાની પાસે કરાવેલ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છ. જેમાં એક તસવીરમાં તેમના સિક્સ પેક એબ્સ જોવા મળે છે, જેને લોકો ફેક કહીને Jr NTRને ટ્રોલ કરી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ