રાજનીતિ / ભાજપના કાર્યકારી અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી, સંસદીય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

JP Nadda Will Be Working BJP President

ભારતીય જનતા પાર્ટીની આજરોજ યોજાયેલ સંસદીય દળની બેઠકમાં મોટ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેપી નડ્ડની પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે દિલ્હી ખાતે આવેલ ભાજપના સત્તાવાર કાર્યલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ તથા અન્ય દિગ્ગજ નેતાઓ સામેલ થયાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ