પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

પદ / જુઓ અમિત શાહ બાદ કોણ બની શકે છે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

jp nadda to enter bharatiya janata party core committee

રાજધાની દિલ્હીમાં ભાજપાની કોર કમિટીમાં મોટો બદલાવ થવાના ક્યાસ લગાવાઇ રહ્યા છે. એમ વેંકૈયા નાયડૂએ 2017માં ઉપરાષ્ટ્રપતિ બનવાને કારણે ટોચના પદથી અલગ થઇ ચુક્યા છે. જ્યારે અરુણ જેટલી સ્વાસ્થ્ય કારણોથી પોતાને અસ્થાઇ રૂપે અલગ કરી લીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ