VIDEO / હવે તમારું પાંખડ નહીં ચાલે, જેપી નડ્ડાએ વીડિયો શેર કરીને રાહુલને માર્યો ટોણો

jp nadda attacked rahul gandhi shared old video

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેમણે ખેડૂત આંદોલનને સમર્થન આપતા કોંગ્રેસ (કોંગ્રેસ) પર નિશાન સાધ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ