ખુલાસો / શું પત્રકારોને નહીં આપવો પડે ટોલ ટેક્સ! સરકારી વિભાગે આપી મહત્વની જાણકારી

journalists toll tax exempted vehicles viral message pib fact check of whatsapp

Whatsapp પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રકારોને ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. આ દાવા અનુસાર પત્રકાર પોતાની આઇડી બતાવીને ટોલ ટેક્સ આપ્યાં વિના પ્રવાસ કરી શકશે. આ વાયરલ મેસેજ કેટલા અંશે સાચો છે ?

બ્રેકિંગ ન્યૂઝ