વિવાદ / કંગના રાણાવતને મીડિયા સાથે પંગો લેવો પડ્યો ભારે, પત્રકારોએ લીધો આ નિર્ણય

 journalists to boycott Kangana Ranaut after spat with reporter at Judgemental Hai Kya event

બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવત અને એની બહેન રંગાલી ચંદેલ દ્વારા સમગ્ર મીડિયા સાથે ભીડાવવું ભારે પડી શકે છે. ગિલ્ફ ઑફ ઇન્ડિયાએ કંગનાની ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ને સમગ્ર રીતે બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. સંસ્થાએ નિર્ણય કર્યો છે કે કંગનાને મીડિયા કવરેજ આપવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ